માહ્યાવંશી સમાજ સુરત

માહ્યાવંશી સમાજ સુરત is a Gujarati group. It is a CLOSED group. They attracted 528 members. So it is a Small group. 341653352529883 is the identifier of this group with Facebook. We last updated on 2015-02-25 05:22:30.

"માહ્યાવંશી" છે અમે , અમારા માં છે દમ,
દર કયારેય લાગતો નથી, માથું કયારેય જુકાવતા નથી,
આન અમારી સાન છે જેમના પર અમારી જાન કુરબાન છે ,
કુદરત ભી જેના પર મહેરબાન છે ,
એજ એક સાચા "માહ્યાવંશી" ની ઓરખાણ છે,
"માહ્યાવંશી' સમાજ ના દરેક ભાઈ તથા બેહનો માહ્યાવંશી ગ્રુપ માં સામેલ થાઓ ,
અને આપના વિચારો , અભિપ્રાયો ,વ્યકતવ્ય ,રજુ કરો , અને આપનો સમાજ જે
પ્રગતિ કરી રહ્યો છે, તેને વધુ પ્રગતિમય બનાવો,